GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નજીકથી ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ખનીજ વહન કરતા બે હાઇવા ઝડપ્યા

તારીખ ૨૨/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જીલ્લા ની ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલ તાલુકાના વિવિઘ ગામો મા પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે કાલોલ ના દેલોલ નજીકથી બ્લેક ટ્રેપ ભરી હાયવા પસાર થઈ રહી હતી ત્યારે તેની પાસે ની પરમીટ ચેક કરતા વધારે જથ્થો હોવાથી સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હતી બીજા બનાવામાં વેજલપુર પાસેથી પસાર થતી સાદી રેતી ભરેલ હાઈવા ની પરમીટ જોતા દોઢ ટન રેતી વધારે ભરેલ હોય કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

[wptube id="1252022"]









