AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત રાજ્ય નશાબંધી મંડળ,અમદાવાદ દ્વારા નશાબંધી નો સંદેશ આપતું નાટક ભજવાયું.

ગુજરાત રાજ્ય નશાબંધી મંડળ, અમદાવાદ દ્વારા આયોજિત સરસ્વતી હાયર સેકન્ડરી સ્કૂલ , આઇ. ઓ.સી.રોડ, ચાંદખેડા ખાતે “ના,મારે જીવવું છે.” નાટક પૂર્વી આર્ટ થિયેટર ના કલાકારોએ ભજવિયુ. આ નાટક દ્વારા વિદ્યાર્થીઓ ને કોઈ પણ પ્રકારના વ્યસન થી દૂર રહેવું જોઈએ. પાન,ગુટખા,તંબાકુ, દારૂ,અને ડ્રગ્સ ના વ્યસનો ની કુટેવો જીવન ને બરબાદ કરે છે. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા મા ધ્યાન આપવું અને જીવન માં લક્ષ્ય હાંસલ કરવા માં વિઘ્નરૂપ બનતા પરિબળો થી દુર રહેવું.તે વાત નાટક ના માધ્યમ થકી કરવામાં આવી હતી. ભરત પંચોલી, મુકેશ જાની, રવિ રાઠોડ, રશ્મિ એન્જિનિયર અને પરેશ મોદી દ્વારા કહેવામાં આવી હતી. શાળા ના આચાર્ય શ્રી પટેલ સાહેબ બાળકો ને ખૂબ જ સરસ અસરકારક વાત કરી હતી .આ કાર્યક્રમ માં ધોરણ૯ થી૧૨ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી નાટક નીહરિયું હતું.

[wptube id="1252022"]
Back to top button