GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના વીસીપરામાં રહેતા પ્રોઢે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત

WANKANER:વાંકાનેર ના વીસીપરામાં રહેતા પ્રોઢે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
વાંકાનેર ટાઉનમાં આવેલ વીસીપરામાં રહેતા રમેશભાઇ માલાભાઇ ઝીઝુવાડીયા ઉવ.૫૫એ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વિશીપરા વાંકાનેર ખાતે કોઇ કારણોસર ઝેરી પદાર્થ પી જતા રમેશભાઈને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે રમેશભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સે. વી.આર.પરમાર દ્વારા ચલાવવામાં આવી છે.
[wptube id="1252022"]