MORBIMORBI CITY / TALUKO

અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી-કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરાયું

અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા મોરબી-કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરાયું

(અહેવાલ: જયેશ બોખાણી)

શ્રીગેબી મતીયાદેવ સમર્પિત શ્રી અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા મોરબી-કચ્છ લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ગેબી મતિયા દેવ યાત્રા મધ્યે અનેક વિકાસના કામો હોય, રોડ રસ્તાના કામો હોય સમૂહ લગ્ન અને શિક્ષણ, આરોગ્ય, સામાજિક પ્રવૃતિમાં વિનોદભાઈ ચાવડાનું મોટુ યોગદાન હર હંમેશ રહ્યું છે. તે બદલ અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સમૂહ લગ્ન સમિતિ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button