
કાંકરેજ તાલુકાની ધન્યધરા શાહ હરનેશભાઈ ચંપકલાલ (લેથવાળા) ની સુપુત્રી શાહ નેત્રાબેન હરનેશભાઈ નો જન્મ ૨૪ વર્ષ પૂર્વે એટલેકે તા.૧૬/૦૯/૧૯૯૯ ના રોજ થયેલ. માત્ર સાડા છ વર્ષની બાલ્યવયે દીક્ષિત સંયમૈલક્ષી પરમ પૂજ્ય સુલશ્રાશ્રીજી મ.સા.ના ઉપનિષદો અદ્વિતીય પ્રભાવનો સ્પર્શતા આત્માને ભૂલીને એમ.બી.એ. સુધી અભ્યાસ કરીને ખેલતી કૂદતી હતી.પણ ગુરૂમાઁ એ માતૃત્વ
ની વાત્સલ્યધરામાં ભીંજવીને સ્વ.-પરની મધુર સમજ આપી. દેવ-ગુરૂની જ અનંતકૃપાથી, સંયમની સાધનામાં પ્રવેશ થશે, સાક્ષીભાવનો સંગીન વેશ ધારણ કરી જે સિદ્ધિનો સાચો સેતુ બનશે ગુરૂમાઁ એ જ કહું કે હું કોણ છું? એનો સત્ય પરિચય કરાવ્યો છે. આવી નેત્રાબેન શાહ નો ભવ્ય વર્ષીદાનયાત્રા પાવપુરી સોસાયટી થી આજરોજ તા.૦૧/૦૩/૨૦૨૪ ને શુક્રવારના સવારે ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં માતા-ભાવિનીબેન,પિતા હરનેશભાઈ,કાકી-અર્પિતાબેન,કાકા-
નટવર.કે.પ્રજાપતિ,થરા




