BANASKANTHADHANERA

ધાનેરા સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા ધાનેરાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે

– ધાનેરા સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા ધાનેરાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તો ખેડૂતોનો કાપણી કરેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે વી.ઓ- જેઠ મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ વરસાદને લઈને જગતનો તાત ક્યાંક ને ક્યાંક લાચાર જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેને લઇ ખેડૂતોનો ઉભો પાક જમીન દોષ થઈ જવા પામ્યો હતો અને કાપણી કરેલો બાજરીનો પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો છે સતત ચાર મહિના સુધી મહેનત કરી ખેડૂત પાકની માવજત કરતો હોય છે પરંતુ છેલ્લે મોઢે આવેલો કોળીયો છીનવાઈ જાય ત્યારે ખેડૂત પાસે લાચારી સિવાય કશું જ બચતું નથી કંઈક આવું જ ઘાટ ધાનેરા વિસ્તારમાં પણ આજે ઘડાયો છે .

[wptube id="1252022"]
Back to top button