GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના સીનીયર પીએસઆઇ દ્વારા રામનવમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું

તારીખ ૧૩/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આગામી ૧૭ એપ્રિલ રામનવમી નિમિત્તે કાલોલ હિંદુ યુવા સંગઠન અને સમગ્ર હિંદુ સમાજ દ્વારા શ્રીરામની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર કાલોલ થી નીકળનાર છે આ શોભાયાત્રા ના રૂટનું નિરીક્ષણ કાલોલ ના સિનિયર પી.એસ.આઇ સી બી બરંડા તેમજ પોલીસ સ્ટાફ અને હિંદુ યુવા સંગઠનના કાર્યકરો ની હાજરીમાં કરવામાં આવ્યું શ્રી રામજી મંદિરથી નગરપાલિકા થઈ ભાથીજી મંદિર થઈ બસ સ્ટેન્ડ થઈ હાઈવે પર થઈને આ શોભાયાત્રા પરત રામજી મંદિર ખાતે ફરનાર છે તે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.

[wptube id="1252022"]









