GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યિલ ખેલ મહાકુંભ ૨.૦નું આયોજન

નિલેશકુમાર દરજી શહેરા

______

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટીતંત્ર ગોધરા પંચમહાલ,બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ,દાહોદ તેમજ નેશનલ એસોસિયેશન ફોર ધી બલાઈન્ડ દાહોદના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન તા.૨૦.૨.૨૦૨૪ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,કનેલાવ તળાવ,ગોધરા ખાતે રાખવામાં આવ્યું છે.

 

આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉદઘાટક તેમજ મુખ્ય મહેમાન લાઇન્સ જે.પી.ત્રિવેદી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.જેમાં દિવ્યાંગ ખેલાડીઓને વિવિધ રમતો સાથે પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવશે. જેમાં જિલ્લાના ૨૦૦ કરતા પણ વધુ દિવ્યાંગ રમતવીરો જોડાશે.

 

***

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button