KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સ્થિત શિશુમંદિર ના બાળકોનું વનભોજનનું આયોજન

તારીખ ૬ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ખાતે આવેલ શિશુમંદિર શાળાના બાળકોએ પ્રકૃતિના સાંનિધ્યમાં વનભોજનનું આયોજન કર્યું હતું જેમાં બાળકો પ્રકૃતિના ખોળે રમત પ્રવૃત્તિ કરી તેમજ પ્રકૃતિ એ આપણી મિત્ર છે તેવી સમજ મેળવી આ આયોજન સગનપુરા ખાતે કિરણસિંહ રતનસિંહ પરમારના નદીના કિનારે આવેલ ખેતરમાં થયું જેઓ ખેડૂત ધિરાણ મંડળીના સેક્રેટરી છે.જેઓ એ બાળકોને ખૂબ વિશેષ સેવા આપી.બાળકોએ પ્રદૂષણથી મુક્ત હરિયાળીને ખૂબ મજા માણી હતી.

[wptube id="1252022"]
Back to top button