MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

માળીયા હળવદ હાઈવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગાઢ ધુમ્મસના કારણે ૩૦ જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા

માળીયા હળવદ હાઈવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગાઢ ધુમ્મસના કારણે ૩૦ જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

અણીયારી ટોલનાકાથી રોહીશાળાના પાટીયા સુધી અકસ્માતોની વણઝાર સર્જાઈ

માળીયા હળવદ હાઈવે ઉપર આજે વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસના કારણે વિઝીબિલીટી જીરો બની જતા ૩૫ જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા ૧૨ જેટલી કાર ૨૦ જેટલા ટ્રકો બોલેરો મીનીબસ સહીતના નાનામોટા વાહનો એકબીજા સાથે અથડાયા હતા જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત બન્યાના પણ સમાચાર મળી રહ્યા છે હાલ ધુમ્મસ હટતા વાહનોને હટાવવા સહીતની કામગીરી ચાલી રહી છે ઘટનાની જાણ થતા પોલીસ ૧૦૮ હાઈવે સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ટ્રાફીકને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ છે

[wptube id="1252022"]
Back to top button