MORBIMORBI CITY / TALUKO
MORBI -ક્રાંતિકારી સેના દ્વારા ઉમિયા સર્કલે મુકેલા 108 ફુટ રાષ્ટ્રધ્વજ ની સાફ સફાઈ કરવામાં આવી

ક્રાંતિકારી સેના દ્વારા ઉમિયા સર્કલે મુકેલા 108 ફુટ રાષ્ટ્રધ્વજ ની સાફ સફાઈ કરવામાં આવી હતી…
મોરબી ની અંદર કોઈ પણ જગ્યા એ કાંઈ નવો કાર્ય કરી તો નાખવા મા અવે છે અને મોટા મોટા નેતાઓ ફોટા પાડી નીકળી જાય છે પછી ક્યારેય સાળસંભાળ લેવામાં આવતી નથી તેવું આજે 108 ફુટ રાષ્ટ્રધ્વજ મા જોવા મળ્યું હતું ઉકરડા જેવી હાલત ત્યાં આજુબાજુ મા જોવા મળી હતી તંત્ર દ્વારા ક્યારે સફાઈ કરવામાં આવતી નથી અને લોકો ને પણ કઈ પડી નથી લાખો લોકો એ આ તિરંગા પાછળ જીવ આપી દીધા છે કદાચ આ લોકો અને તંત્ર ભુલી ગયું લાગે છે…

[wptube id="1252022"]








