MORBIMORBI CITY / TALUKOTANKARA

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ખૂબ ધામધૂમથી આર્ય સમાજ ટંકારા દ્વારા કરવામાં આવી

વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી ખૂબ ધામધૂમથી આર્ય સમાજ ટંકારા દ્વારા કરવામાં આવી ..

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

જેમાં સર્વપ્રથમ વૈદિક યજ્ઞ બહેનો દ્વારા કરવામાં આવ્યો ભજન તથા સ્વાગત કાર્યક્રમ થયા બાદ ચાલુ વર્ષમાં યજ્ઞ કરતા થયેલા યાજ્યીક પરિવારને મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યો સાથે સાથે પ્રભાબેન મનીપરા દ્વારા મહિલાઓના કર્તવ્ય મહિલાઓનું કાર્યક્ષેત્ર વગેરે ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં 300 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પડસુંબીયા વનિતાબેન દ્વારા કરવામાં આવ્યો આર્ય મહિલા મંડળ દ્વારા ખૂબ સારી જેમાં ઉઠાવવામાં આવી હતી બાદમાં અબાલવૃદ્ધ તમામ બહેનોને રમતગમતની અંદર પુરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો મોટી ઉંમરના બહેનો માટે પણ ઘણી બધી રમતો રમવામાં આવી અને કાર્યક્રમના અંતમાં બધાને અલ્પાહાર આપી શાંતિ પાઠ કરી સર્વે વિસર્જિત થયા હતા

[wptube id="1252022"]
Back to top button