KHEDBRAHMASABARKANTHA

ગામ ચલો અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૪ માં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન

આજરોજ તારીખ 10 મી ડિસેમ્બર સાંજના ચાર વાગ્યાથી વોર્ડ નંબર ચારના સંયોજક. ભાગચંદ પ્રજાપતિ વિસ્તારક હિતેશભાઈ દીક્ષિત ગાવ /વોર્ડ ચલો અભિયાન સંયોજક અરવિંદભાઈ ઠક્કર સંગઠન ઉપપ્રમુખ હસમુખભાઈ પંચાલ પૂર્વ કોર્પોરેટર દશરથભાઈ પ્રજાપતિ ગામ ચલો અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર અને ખેડબ્રહ્મા બજારમાં સ્ટીકરોલગાવી તેમજ પેમ્પલેટ નું વિતરણ કર્યું.

અહેવાલ.. કિરણ ડાભી… ખેડબ્રહ્મા.

[wptube id="1252022"]
Back to top button