RAJKOTRAJKOT CITY / TALUKO

આંબેડકર યુનિવર્સિટીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું

આંબેડકર યુનિવર્સિટીનું કારસ્તાન, લાખો રૂપિયા ભરીને વિદ્યાર્થીઓએ કોર્સ કર્યો તો ખબર પડી કે આ કોર્સ છે ગેરકાયદે
આંબેડકર યુનિવર્સિટીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આંબેડકર યુનિવર્સિટીમાં 15 કરોડ ભરીને  5 વર્ષમાં 7500 વિદ્યાર્થીઓ SI બન્યા, પછી ખબર પડી કે આ કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો. રાજકોટના 50 વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી ત્યારે ખબર પડી કે કોર્સ કર્યો પરંતુ નોકરી નહીં મળે. નોંધનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ ડૉ. આંબેડકર યુનિવર્સિટીને લેખિતમાં કહ્યું કે આ કોર્સ માન્ય નથી.

[wptube id="1252022"]
Back to top button