OLPADSURAT

જમેના માટે એવોર્ડ મળ્યો એમને જ એવોર્ડ અર્પણ કરતા કોબા શાળાના આચાર્ય શ્રી ડો ધર્મેશ પટેલ.

ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામના વતની ડો ધર્મેશ પટેલ દ્વારા જે બાળકોનાં સર્વાંગી વિકાસ માટે જેમને નવા વિચારો અને બાળકો માટે સમગ્ર જીવન અર્પણ કરનાર એવાં આ શિક્ષકે સમાજ ને નવી દિશા ચીંધી., પાંચમી સપ્ટેમ્બરના દિવસે શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એની જે રકમ ચેક દ્વારા અર્પણ કરવામાં આવી હતી એ જ ચેક એમની શાળાના બાળકોને જેમના માતા પિતા નથી અથવા માતા-પિતા બંનેઓ નથી એવા બાળકોને આજનો ચેક અર્પણ કરવામાં આવ્યો.
આ ચેક ની જે રકમ છે એ બાળકોને શિક્ષણમાં ખૂબ જ ઉપયોગીતા બને ખાસ કરીને એમને અભ્યાસલક્ષી વસ્તુઓ યુનિફોર્મ થી લઈને અભ્યાસલક્ષી વસ્તુઓની ખરીદી એમાંથી કરવામાં આવશે.જેમાં બાળકોના બુટ,ચંપલ, દફ્તર, નોટબુક, વગેરે ખરીદી કરવામાં આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button