RAJKOTUPLETA

જામકંડોરણા મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજીત ભવ્ય રશિયા નો કાર્યક્રમ યોજાયો.

૨ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા વૈષ્ણવ સમાજ ખાતે જામકંડોરણા મહિલા સત્સંગ મંડળના બહેનો દ્વારા ભવ્ય થી ભવ્ય ફુલ ડોલ રશિયાનુ આયોજન કરવામાં આવ્યું હતું વ્રજના કલાકારો દ્વારા સુંદર મજાના રાધાકૃષ્ણ ના જુદા જુદા આભૂષણોમાં કૃતિઓ રજૂ કરી હતી અમદાવાદ થી ખાસ જે જે પણ પધાર્યા હતા જે જેના વચનામૃતનો તેમજ ડડવતનો સવકોઇ વૈષ્ણવ ભાઈઓએ લાહો લીધો હતો સૌ કોઈ વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનો રશિયાના રંગમાં રંગાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા સત્સંગ મંડળના ભાવનાબેન બાલધા તેમજ ભાનુબેન રાણપરીયા તેમજ સમગ્ર એમની ટીમે જહેમત ઉઠાવી હતી સોની એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ મદાણી એડવોકેટ ચોવટીયા ભાઈ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ જ બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનોએ રશિયાનો અનેરો લાહો લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button