MORBI:મોરબીમાં માસુમ બાળકની હત્યા કરનાર આરોપીઓને આઠ વર્ષથી શોધી પાડવામાં પોલીસ નિષ્ફળ..? આ તે કેવું ડિજિટલ ગુજરાત!!!

મોરબીમાં માસુમ બાળકની હત્યા કરનાર આરોપીઓને આઠ વર્ષથી શોધી પાડવામાં પોલીસ નિષ્ફળ..? આ તે કેવું ડિજિટલ ગુજરાત!!!

મોરબી આજના આધુનિક યુગમાં આંગળીના ટેરવે દેશ વિદેશ ની ઘટનાઓ પલક વારમાં પ્રકાશમાં આવી રહી છે પરંતુ ઘણીવાર સર્વ ડાઉન હોવાથી ડિજિટલ ગુજરાત માં ઘણા બધા વિકાસના કામો અટકી પડતા હોય છે તેમ ગુજરાતની ઇન્ટેલિજન્ટ આધુનિક યુગમાં પોલીસ હજુ જુના ઢાંચા ને વળેલી હોય તેવી સ્થિતિ પ્રકાશમાં આવી છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ અને ડિજિટલ ગુજરાત ની સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનારા ઓ માટે લાલબત્તી સમાન ઘટના મોરબીમાં બહાદુર પોલીસ પ્રજા ચિંતક નેતા સામે માસુમ બાળક ના પિતા પરિવારજનો મજબૂર બન્યા છે મોરબીમાં નિખિલ ધામેચા નામના માસુમ બાળક ની અપહરણ હત્યાની ઘટનાને આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં ડિજિટલ ગુજરાતમાં ઇન્ટેલિજન પોલીસ એવી ક્રાઈમ બ્રાન્ચ એસોજી વિજિલન્સ cid સહિતના પોલીસ કર્મચારીઓ આઠ વર્ષથી મોરબીના ચકચારી નિખિલ ધામેચા હત્યા અપરાણના ગુના નું સત્યપ્રકાશમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આસાની કિરણો સ્વરૂપે અપહરણ હત્યા નો ભોગ બનનાર બાળકના પિતાએ રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે તારીખ 15 12 2015 ના રોજ મોરબીના સનાળા રોડ જીઆઇડીસી પાસે આવેલ તપોવન સ્કૂલથી એકટીવા પાછળ બેસાડીને અપહરણ થયું હતું અને તારીખ 17 12 2015 ના રોજ એટલે કે બે જ દિવસમાં અપરાહણ થયેલા બાળકનું મોરબી ખાતે ના રામઘાટ પાસે કોથળામાં ડેટ બોડી મળી હતી એકટીવા માં પાછળ બેસાડીને લઈ જાય છે એવા ફોટા અને સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા છતાં તે અપહરણ કરનાર હત્યારા આરોપીને જમીન ખાઈ ગઈ કે આસમાન ગળી ગયો તે શોધવામાં ડિજિટલ યુગમાં ઈન્ટેલિજન પોલીસ નિષ્ફળ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી આજે આધુનિક યુગમાં પલક વારમાં સમગ્ર ઘટનાની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કે સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ તંત્ર તત્કાલ ગુનેગારને શોધી શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હોય તેવા ભાગરૂપે મોટાભાગે હેલ્પલાઇન નંબરો સાથે ડિજિટલ યુગમાં ડિજિટલ ગુજરાત એ જ ડિજિટલ ગુજરાતમાં ઉદ્યોગ નગરી મોરબી શહેરમાં માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરનાર આરોપી આઠ વર્ષથી પોલીસ શોધી શકી નથી છતાં પિતાની આશા એ મુખ્યમંત્રી સમક્ષ ફરી રજૂઆત કરી ગુનેગાર ને પોલીસ શોધી શકે જેથી સત્યનો પ્રકાશ ભોગ બનનાર બાળકના વાલી વસદાર માતા-પિતા પરિવારજનો સમગ્ર મોરબી ના અન્ય કોઈ બાળકો વૃદ્ધો મહિલાઓ ભોગ ના બને તેવા ચિંતક પ્રજા રક્ષકો અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા આશા સાથે નિખિલ ધામેચા ની અપહરણ હત્યા નો પડદા ફ્રાસ કરવા નિખિલ ના પિતા પરેશભાઈ ગોરધનભાઈ ધામેચાએ રજૂઆત કરી છે








