GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિછીયા માર્કેટિંગ યાર્ડના ખેડૂતભાઈઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીના મહાયજ્ઞમાં દેશભરમાંથી લોકો સહભાગી બને તે માટે ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ૭૨-જસદણ વિધાનસભા મતવિસ્તારના વિછીયા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. જેમાં યાર્ડના ખેડૂતોને મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કરાયા હતા. તથા ખેડૂતભાઈઓને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button