તા.૨૨/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ જનમાનસ સુધી પહોંચાડવાના હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૨૩ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ કરવામાં આવનાર છે. આ સંદર્ભે વિકસિત ભારતના સંકલ્પ સાથે સવારે ૦૯ કલાકે સંતોષીનગર પ્રાથમિક શાળા નં. ૯૮ તેમજ બપોરે ૦૩ કલાકે માધાપર તાલુકા શાળા ખાતે કાર્યક્રમ યોજાશે, તેમ રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]