GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વન વિભાગની હરિયાળી પહેલ – મતદાતાઓને મતદાનની રિટર્ન ગિફ્ટ તરીકે ફૂલ-છોડના રોપા આપીને “ગો ગ્રીન” નો અપાયો સંદેશ

તા.૭/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મતદાતાઓ મતદાન કરે ત્યારે રિટર્ન ગિફ્ટ તરીકે વન વિભાગ દ્વારા ફૂલ છોડના રોપાઓ આપીને હરિયાળી પહેલ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે આજરોજ સમગ્ર રાજ્યમાં મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે.

ત્યારે રાજકોટ પૂર્વ મતદાન વિસ્તારમાં આદર્શ મતદાન મથકે મતદાતાઓને મતદાન બાદ ફૂલ-છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઇકો -ફ્રેન્ડલી મેસેજ આપતા શહેરને હરિયાળું બનાવવા માટે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button