GUJARATJETPURRAJKOT

Rajkot: દિવાળી પર્વની સતત ૨૧માં વર્ષે સેવાકીય ઉજવણી

તા.૩૧/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, અને વિભાબેન મેરજા, દ્વારા સેવાકાર્યો થકી દિવાળી પર્વની સતત ૨૧ માં વર્ષે દિવાળીની સેવાકીય ઉજવણી ‘બા’નું ઘર વૃધ્ધાશ્રમમાં માનવ કલ્યાણ મંડળ, અને સમસ્ત પાટીદાર સમાજના સહયોગથી જરૂરીયાતમંદોને મિઠાઇ, ફરસાણ, નવા કપડા, ઓછાડ, નવા બુટ-ચપલ, તેમજ અન્ય જીવનઉપયોગી ચિજવસ્તુઓનું વિતરણ કરવામાં આવસે છે, આપ પણ કાઇ વસ્તુ, રાશન, કપડાં, મીઠાઇ, સાબુ, સેમ્પુ આપી દિવાળીની સાચી સેવાકીય ઉજવણી કરવા માંગતા હોય તો અમોને વહેલી તકે વસ્તુઓ પહોંચાડવા વિનંતી છે.

વધુ વિગત માટે કોન્ટેક્ટ કરે, ૯૪૨૬૭૩૭૨૭૩, ૯૪૨૯૧૬૬૭૬૬ ‘બા’નું ઘર વૃધ્ધાશ્રમ, ૨-રૂડા નાગર સોસાયટી, સેરી નંબર-૧, પ્લોટ નંબર-૬૧, બાપા સિતારામની મઢુલી સામેની શેરી, રાજકોટ -૫, અથવા માનવ કલ્યાણ મંડળ-ગુજરાત, ૪-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ.રોડ, રાજકોટ,

[wptube id="1252022"]
Back to top button