GUJARATSAYLA

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી વિસ્તારમાં ફરી ખનિજ ચોરી બેફામ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સડલા રોડ ઉપર કારને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ત્રણના મોત.

કોલસાની ખાણો માં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતાં વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે.
મુળી સરલા રોડ ઉપર ખનીજ ભરેલા ડમ્પર પાછળ રિફ્લેકટર લાઈટ નહી હોવાથી પાછળ આવતી કાર તેજ ગતી એ ઘૂસી ગઈ હતી.
કારમાં સવાર ત્રણ લોકોના મોત થયાનું જાણવા મળે છે.
રાત્રિ દરમિયાન ગેરકાયદેસર ખન ખનનનું વહન કરતા ડમ્પરો નો ત્રાસ વધ્યો છે.મરણ પામનાર વ્યક્તિના નામ નીચે મુજબ છે
1=કરમશીભાઈ ખોડાભાઇ ડાભી ઉ.વ આ.55
2=પાંચુબેન કરમશીભાઈ ડાભી ઉ.વ આ.51
3=મહેશભાઈ કરમશીભાઈ ડાભી ઉ.વ આ.30
કારમાં ત્રણ લોકોના મોત થતા સ્થાનિકો દ્વારા મુળી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]
Back to top button