શહેરા
રિપોર્ટર નિલેશકુમાર દરજી 
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે નવરાત્રી મહોત્સવ 2023 જે. જી. સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં નાનાં બાળકો અને યુવાનો મન મૂકીને ગરબામાં રમઝટ બોલાવી હતી અને નાના બાળકોએ અલગ અલગ વેશભૂષા ધરાયો હતો અને દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્રારા ગરબામાં રમઝટ મચાવી દીધી હતી, મહોત્સવમાં ઉપસ્થિત રહી અનેરો આનંદ માન્યો હતો આ કાર્યક્રમ આ સ્કૂલનાં ડીન ગોપાલ ભાઇ અને આચાર્ય નટુભાઈ ના માર્ગદર્શન હેઠળ સફળ રહયો હતો
[wptube id="1252022"]









