BANASKANTHAPALANPUR

પાલનપુરમાં હિંગળાજ માતા જન્મદિવસે ૫૬ ભોગ પ્રસાદ અને કેક કાપીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી

4 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં માનસરોવર રોડ પાસે હિંગળાજ માતા મંદિર માં મહા સુદ તેરસના દિવસે હિંગળાજ માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સાંજે ૫.૦૦ વાગે ભજન કીર્તન. સાંજે ૭.૦૦ વાગે આરતી કરીને ૫૬ ભોગ પ્રસાદ અને કેક કાપીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી સિંધી ખત્રી સમાજના લોકો આ કાર્યમાં.મંદિરની પૂજા અર્ચના કરતા જય માલાબેન ખત્રી. જામનદાસ ખત્રી. ખત્રી મહિલા મંડળ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button