AMRELIRAJULA

રાજુલા પોલીસ સ્ટેશન ચાર્જ સંભાળતા નવા પી.આઇ ગીડા

રાજુલા પોલીસ સ્ટેશન ચાર્જ સંભાળતા નવા પી.આઇ ગીડા

રાજુલા પોલીસ સ્ટેશનના નવા નિમાયેલ પી.આઇ.ગીડા એ ચાર્જ સંભાળતા જ તેમના દ્વારા રાજુલા શહેર તમામ રસ્તા પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
પી.આઇ ઇંદુબા ગીડા તેમજ પી.એસ.આઇ યોગેન્દ્ર સોલંકી તેમજ સમગ્ર સ્ટાફ સાથે શહેર માં કરવામાં આવ્યું ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું રાજુલા શહેર ની મુખ્ય બજાર જવાહર રોડ દવાખાનું ચોક શહીદ ચોક તેમજ એસ ટી બસ સ્ટેન્ડ સહિત ના તમામ વિસ્તાર માં કરવામાં આવ્યું ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું
રાજુલા ની રવિવારી બજાર ની પણ જાત માહિતી મેળવવા માં આવી તેમજ રાજુલા એસ ટી બસ સ્ટેન્ડ નું જાત નિરીક્ષણ રાજુલાના નવા નિમાયેલ પી.આઇ ગીડા એ કરેલું સાથે સાથે વિવિધ સંસ્થા તેમજ વિવિધ વેપારી ઓ ને સી.સી ટીવી મૂકવા બાબતે પણ આ અધિકારી દ્વારા સૂચના આપવા માં આવી

[wptube id="1252022"]
Back to top button