
તારીખ ૦૭/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૭/૭/૨૦૨૩ “વર્લ્ડ ચોકલેટ ડે”નિમીત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા આરોગ્ય તંત્ર ના કર્મચારીઓને પ્રોત્સાહન માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી દ્વારા કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનાં અંતે ચોકલેટ ડે નિમિત્તે આરોગ્ય કર્મચારીઓને યાદ કરવા બદલ કર્મચારીઓ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]









