KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના એક ગામની પરણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરી ધાક ધમકી આપનાર સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ

તારીખ ૧૩/૦૫/૨૯૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામની પરણીતાને રવિવારે બપોરના બાર કલાકની આસપાસ આરોપીએ મોટરસાયકલ પર બેસાડી ખરસાલીયા ગામની સીમમાં આવેલા રેલવેના પાટા પાસેના ખેતરોમાં આવેલ કોતર માં ઝાડી ઝાંખરામાં લઈ જઈ બંને હાથ કપડાથી બાંધી દઈ મોઢુ દબાવી રાખી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી કોઈને આ વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી સમગ્ર બનાવ અંગે પીડિતા દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ પ્રમુખભાઈ નાયક સામે દુષ્કર્મ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ મહિલાઓ વિરુદ્ધ અપરાધ માટે તપાસ એકમ ના પોલીસ ઇન્સ્પેકટર (IUCAW) પંચમહાલ દ્વારા શરૂ કરવામા આવી છે.

[wptube id="1252022"]









