GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ડેરોલગામ સ્થિત હાઇસ્કુલ ખાતે મેથ્સ લેબનું ઉદઘાટન.

તારીખ ૨૨/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલગામ આર એન્ડ બી સાર્વજનિક હાઇસ્કુલ ખાતે રામાનુજન મેથ્સ લેબનું ઉદઘાટન ગાયત્રીબેન પટેલ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાથે વેસ્ટ માંથી વિવિઘ ઉપયોગ કરી તૈયાર કરેલ સુંદર બગીચાનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડેરોલગામ કેળવણી મંડળનાં પદાધિકારીઓ, ટી.પી.ઓ.વિરેન્દ્રસિંહ,જિલ્લા ના તમામ સંકુલ ના સંયોજકો, આચાર્યો,શિક્ષકો અને શાળા ના આચાર્ય અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









