KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે વેરાઈ માતા ના મંદીરે કેરી ના મનોરથ નાં દર્શન નો લહાવો લેતા વૈષ્ણવો.

તારીખ ૧૬ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ સાંજે કાલોલ દશાલાડ સમાજની કુળદેવી વેરાઈ માતા ના મંદીરે કેરી ના મનોરથ નાં દર્શન યોજવામા આવ્યા હતા આ પ્રસંગે પુ.મધુરમ બાવા ઉપસ્થિત રહ્યા હતા માનોરથીઓ ને બાવાશ્રી નાં હસ્તે ઉપા ઓઢાડી ને સનમાન કરવામાં આવ્યું હતું જ્ઞાતી ના હોદેદારોએ બાવાશ્રી ને માળાજી અર્પણ કરી હતી દર્શન નો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થીત રહ્યા હતા બાવા શ્રી એ આશીર્વચન પાઠવ્યા હતા અને ત્યારબાદ પ્રસાદી નો કાર્યક્ર્મ યોજાયો હતો.

 

[wptube id="1252022"]
Back to top button