KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવા મકાન નું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામા આવ્યુ.

તારીખ ૩૦ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ નાં નવા મકાન “સહકાર ભવન” નું ખાતમુહૂર્ત સોમવારે સવારે કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નાં વરદ હસ્તે રાખવામાં આવ્યું જેમાં સંઘના ચેરમેન પ્રતાપસિંહ રાઠોડ તથા ડિરેક્ટર્સ ઊપસ્થિત રહી બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચાર વચ્ચે પાયાની ઈંટ મુકવામાં આવી આ પ્રસંગે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,પાલીકા પ્રમુખ શૈફાલીબેન ઉપાઘ્યાય, તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ,શહેર પ્રમુખ ગૌરાંગભાઇ દરજી,મયુરભાઇ પટેલ,વકીલ હસમુખભાઈ મકવાણા, કિરણસિંહ સોલંકી, ઘનશ્યામભાઈ દરજી,કલ્પેશભાઈ પારેખ, કેતનભાઇ કાછીયા, ઇકબાલશા દીવાન અને અન્ય આગેવાનો તથા સંઘના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button