KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ડેરોલસ્ટેશનના સ્મશાન ભૂમિમાં નવી સ્મશાન ભઠ્ઠી લગાવતા સરપંચ ડેપ્યુટી સરપંચ એ લોકોના દિલ જીત્યા.

તારીખ ૧૪ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
રાજ્યના સ્મશાનગૃહોમાાં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડિાની સહાય યોજના હિંદુ પરંપરામાં મનુષ્યના મૃત્યૃપછી કરાતા અગ્નનસંસ્કાર વધ માટે સારી એવી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવે છે.સુધારેલ સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી મૃતદેહ ના અગ્નની સંસ્કાર પાછળ વપરાતા લાકડામાં આશરે ૪૦ થી ૫૦ ટકા જેટલી બચત થઈ શકે છે.ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા,મહાનગર સેવાસદન સ્તક ના સ્મશાન ગૃહોમાં ૨૦૨૧-૨૨ દરમ્યાન સુધારેલ સ્મશાન ભઠ્ઠી બેસાડવાનું આયોજન કરેલ છે. આ માટે ઇચ્છુક ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલલકા પાસેથી અરજી મંગાવવામાં આવેલ.લાભાથી ફાળા પેટે રૂ.૧૦૦૦/-નો ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી,ગાંધીનગરના નામનો,ગાંધીનગર ખાતે ચુકવવા પાત્ર હડમાન્ડ ડ્રાફ્ટ મોકલવા સાથેની અરજીઓ મંગાવવામાં આવી હતી.

[wptube id="1252022"]









