KALOL(Panchamahal)PANCHMAHAL

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત દ્વારા નગરપાલિકા નાં પ્રશ્નો અંગે પ્રાદેશિક કમિશનર ને રજુઆત કરી.

તારીખ ૧૮ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ બારૈયા,પંચમહાલ પ્રમુખ અમીત સોલંકી,વડોદરા પ્રમુખ નરેશભાઈ,ઉપપ્રમુખ જીતેન્દ્રભાઇ દ્વારા મધ્ય ગુજરાતની દરેક નગરપાલિકા ઓના પ્રશ્નો માટે પ્રાદેશિક કમિશનર કચેરી બરોડા ખાતે રજૂઆત કરવામાં આવી હાલોલ,કાલોલ ,ગૉધરા, ડભોઈ ખાતે નગરપાલિકા દ્વારા લધુત્તમ વૅતન સફાઈ કામદારો નૅ ચૂકવવામાં આવતું નથી અને ડભોઇ નગરપાલિકામાં અન્ય સમાજના સફાઈ કામદાર રોસ્ટર મુજબ આવેલા છે સફાઈની કામગીરી કરતા ન હોય તેની માટે કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી આવનાર સમયમાં સફાઈ કામદારના પ્રશ્નોનો નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

[wptube id="1252022"]
Back to top button