KALOL(Panchamahal)PANCHMAHAL

વિકાસ મંડળ સંચાલિત પી.કે.એસ હાઇસ્કૂલ ડેરોલ સ્ટેશનનું ગૌરવ

તારીખ ૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ૨૦૨૨-૨૩ માં શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલ સ્ટેશન ના ધોરણ ૯મા અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીનીઓ કુ.હેતવી ગોહિલ કુ.નિયતિ પટેલ અને વિધાર્થી ધ્રુવ ઠક્કરને મેરીટ માં આવવા બદલ શાળા પરિવાર અને ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ ખૂબ અભિનંદન પાઠવે છે તેમજ આ પરીક્ષાના સંવાહક એ.વી.શેઠને પણ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button