
તા.૩.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડીયા નાંઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમથી બચવા માટે ગોધરાના વકીલ શ્રીજલ ચોકસી ભગત ,વર્ષાબેન ભગત દ્વારા સેમિનાર યોજાયો હતો.જેમાં 70 થી 80 જેટલા બહેનો હાજર રહ્યા હતા તેમજ કોલેજના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલનો સાથ સહકાર તેમજ સોની સમાજની બહેનો જેમાં જ્યોતિબેન ચોકસી, રૂપલબેન,હરિતાબેન,અંકિતાબેન, પ્રાજલીબેન અને દીપ્તિબેન મકોળી હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]









