વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં આજે નવા 03 કેસ કોરોના પોઝીટીવ સામે આવ્યાં છે. જ્યારે 04 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા હાલે જિલ્લામાં 09 દર્દીઓ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લામાં આજે સોમવારે 519 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે રહેતા 56 વર્ષીય વૃદ્ધ જ્યારે નવસારીમાં આજે 02 કેસ નોંધાયા છે જેમાં જમાલપોર ખાતે રહેતા 72 વર્ષીય વૃદ્ધ અને સિસોદરા ખાતે રહેતા 41 વર્ષીય આધેડનું રિપોર્ટ પોઝીટીવ આવતાં આજે ફૂલે જિલ્લામાં 03 કેસ પોઝીટીવ નોંધાયા
[wptube id="1252022"]