KALOL(Panchamahal)PANCHMAHAL
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

તારીખ ૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર જેવા જીવલેણ રોગ સામે જનજાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી તથા મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગુટકા,તમાકુ જેવાં વ્યસન થી દૂર રહી સૌ સાથે મળીને કેન્સર સામેની લડત વધુ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]









