LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની તથા જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની તથા જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક યોજાઈ

મહીસાગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની તથા જિલ્લા આયોજન મંડળના કામોની સમીક્ષા બેઠક કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ

આ બેઠકમાં જિલ્લા આયોજન મંડળના મંજુર થયેલ તમામ કામોનું geo-tagging, વર્ષ ૨૦૨૨-૨૩ના ૧૫% વિવેકાધીન (જિલ્લા વહીવટી તંત્ર) અને ૫% પ્રોત્સાહિત જોગવાઈના બાકી પ્લાન અંદાજોની ચર્ચા,વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૨-૨૩ના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના તમામ જોગવાઈ હેઠળના કામોની સમીક્ષા,વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ની તમામ ગ્રાન્ટોના utc અને બચત રકમની ચર્ચા કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું

 

[wptube id="1252022"]
Back to top button