
અલ્કેશ ભાટિયા – ગોધરા
વાય એસ આર્ટસ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારીયા અને 30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ એનસીસી ફાયરિંગ ટ્રેનિંગ
30 ગુજરાત બટાલિયન એનસીસી ગોધરા તથા વાય એસ આર્ટસ એન્ડ કે એસ શાહ કોમર્સ કોલેજ દેવગઢબારિયા સ્થિત યુનિટ ખાતે ગોધરા, લુણાવાડા સંતરામપુર, ઝાલોદ દાહોદ, લીમખેડા, સીમલિયા દેવગઢ બારીયા અને હાલોલ કોલેજના કેડેટસ ફાયરિંગ ટ્રેનિંગ માટે આવે છે જે ફાયરિંગ ટ્રેનિંગ ઉપરાંત યોગા ધ્યાન બ્રીધિંગ કંટ્રોલ દોડ વગેરેની પ્રેક્ટિસ કરે છે અને દેવગઢબારિયા કોલેજ કેમ્પસ ની પાસે આવેલ દેવગઢબારિયા તલાવડીમાં ફાયરિંગ પ્રેક્ટિસ કરે છે અને આ ટ્રેનિંગમાંથી કેડેટની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી પામેલ કેડેટની સીધી પસંદગી કરીને રાજ્યકક્ષાએ હરીફાઈ માટે મોકલવામાં આવે છે.

[wptube id="1252022"]





