KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ગાયત્રી મંદિરે વડાપ્રધાન નરેન્દ્રમોદી દેશનું નેતૃત્વ ફરી થી સંભાળે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન

તારીખ ૦૪/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રમોદી જંગી બહુમતી થી જીતીને દેશનું નેતૃત્વ ફરી થી સંભાળે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યુ અને રાજકોટ મા જે દુઃખદ દુર્ઘટના બની છે તે મૃત્ આત્માઓ ની શાંતિ માટે પણ યજ્ઞ મા આહુતિ આપીને ભગવાનને પ્રાર્થના કરી હતી યજ્ઞમાં પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ ની વિશેષ ઉપસ્થિતી રહ્યા હતા જેમાં કાર્યક્રમનું સંચાલન નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય અને ગાયત્રી પરિવારના મહિલા મંડળ દ્વારા સંપૂર્ણ સફળતા પુર્વક પાર પાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button