HALOLPANCHMAHAL

હાલોલ નગરપાલિકાના સબ ફાયર ઓફિસર મોઈન શેખે ડિસ્ટીકશન સાથે તાલીમ પૂરી કરી.

તા.૩૦.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ભારતની એકમાત્ર નાગપુર મહારાષ્ટ્ર ખાતે ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા ચાલતી ફાયર ઓફિસરની તાલીમ કેન્દ્ર અને એશિયા ખંડની ફર્સ્ટ નંબરની તાલીમ સેન્ટરમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકામાં ફાયર બ્રિગેડ માં ફરજ બજાવતા સબ ફાયર ઓફિસર મોઈનભાઈ મુબિનભાઈ શેખને 48/BHB/13 બેન્ચના ઓફિસરમાં પસંદગી થઈ હતી.તેઓને તાલીમમાં ઓડિશા અને દિલ્હી ખાતે મૂકવામાં આવ્યા હતા.અને તેઓએ તાલીમ પૂર્ણ કરી હતી અને તેમનું રીઝલ્ટ ડિસ્ટીકશન સાથે પાસ કર્યું છે.જેને લઇ પંચમહાલ સહિત હાલોલ નગરપાલિકાનું માન વધાર્યું છે.

[wptube id="1252022"]
Back to top button