HALOLPANCHMAHAL

હાલોલ-બંધન બેન્કની શાખાનું ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે શુભારંભ કરવામા આવ્યુ

તા.૩૧.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જીલ્લાના હાલોલમાં આવેલ ગોધરા રોડ પર હાલોલ બ્રાન્ચ બંધન બેન્કનું શુભારંભ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શીતલભાઇ પટેલ, ભાજપા પંચમહાલનાં પૂર્વ મહામંત્રી ગોપાલભાઈ શેઠ તેમજ વરિષ્ઠ નાગરિક પિયુષભાઈ શેઠ, જી.આઈ.ડી.સી.ના અગ્રણી સચીનભાઈ શાહ,બેંક મેનેજર રોંનકભાઈ મેહતા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]
Back to top button