PANCHMAHAL
કાલોલ તાલુકા વાલ્મિકી શિક્ષક સમિતિ દ્રારા તાલુકાના તમામ ગામડા માં સમાજ ના બાળકો ને નોટબુક વિતરણ.

તારીખ ૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વાલ્મિકી શિક્ષક સમિતિ દ્વારા સમાજ ના જરૂરિયાતમંદ ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે ચોપડા વિતરણ નું આયોજન કરવામાં આવેલ છે.સમાજના જરૂરિયાતમંદ બાળકો માટે શરૂ કરાયેલ આ સેવાના યજ્ઞમાં સહુના સહકાર થી શિક્ષણ ને વેગવાંતું બનાવવા ના પ્રયાસ માટે એક નવો અભિગમ શરુઆત કરી છે.આવેલ શિક્ષકઓનું પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]









