KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સ્થિત શિશુ મંદિર શાળામાં ઉતરાયણ પર્વની ઉજવણી

તારીખ ૧૫ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ખાતે આવેલા શિશુ મંદિર શાળાના બાળકો દ્વારા આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દેતો તહેવાર ઉતરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી સાથે સાથે બાળકોને ચાઈનીઝ દોરાથી થતા નુકસાન અને પતંગ ચગાવતી વખતે રાખવાનું ધ્યાન એ બાબતે શાળામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button