KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની રાબોડ પ્રાથમિક શાળામાં લોક સહયોગથી પતંગોત્સવની કરાયેલી ઉજવણી.

તારીખ ૧૩ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકા ની રાબોડ પ્રાથમિકશાળામાં ગામના પૂર્વ સરપંચ ભૌતિકકુમાર પટેલ અને તેમના ધર્મપત્ની રાજલબેન પટેલ તરફથી શાળાના તમામ બાળકો માટે એક હજાર નંગ પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.પૂર્વ સરપંચ અને તેમના ધર્મપત્ની તથા શાળા પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન રાખવાની સાવચેતીથી માહિતગાર કરવામાં આવ્યો હતો. તથા પૂર્વ સરપંચ દંપતિનો શાળાના બાળકોની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવા બદલ આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button