KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્લે સેન્ટર તેમજ સતકૈવલ ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા રાહત દરે હિઝામાં કેમ્પ યોજાશે

તારીખ ૮ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર ગામે તારીખ ૧૧/૨/૨૦૨૩ ના રોજ વિવિધ સંસ્થાઓ જેવી કે ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર સર્વોદય વિકાસ સેવા ટ્રસ્ટ સંચાલિત પ્લે સેન્ટર અને સત કૈવલ ફિઝીયોથેરાપી સેન્ટર દ્વારા હિઝામાં કેમ્પનું આયોજન કરેલ છે જેમાં શરીરમાં રહેલું અશુદ્ધ લોહી કાઢી અને અવયવો નું સંચાલન કરી ઉત્તેજિત કરી અવયવો સંચાલન કરવાનું કામ કરે શરીરમાં અશક્તિ તેમજ અન્ય રોગોની મુક્તિ માટે હિઝામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો જેનો લાભ લેવા ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના પ્રમુખ યોગેશ કાછિયા સર્વોદય વિકાસ સેવા ટ્રસ્ટ પ્લે સેન્ટરના પ્રમુખ સિદિકભાઈ તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button