

3 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા ઇન્સાનિયત હોસ્પિટલ માં બઝમે આગરી દ્વારા હઝરત ઇમામ હુસેન તથા તેમના ૭૨ યુવાન શહીદો ની યાદ માં બ્લડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં હિન્દુ મુસ્લિમ યુવાનોએ ૮૦ બોટલ લોહી આપી શહીદો ની યાદ અપાવી હતી આ બ્લડ કેમ્પ ને સફળ બનાવવામાં હઝરત સૈયદ મોહમદ અલી બાવા તથા સૈયદ હસન અલી બાવા તથા બઝમે અશગરી ની ટીમ તથા ઇન્સાનિયત હોસ્પિટલ ના ચેરમેન નદીમ ભાઈ મન્સૂરી તથા હોસ્પિટલ સ્ટાફ તથા ભણસાલી હોસ્પિટલ તથા ગાયત્રી બ્લડ બેંક ના સહોયોગ થી યોજવામાં આવ્યો હતો યુવાનોએ ગવાડી વિસ્તારમાં પ્રથમ.વખત ૮૦ બોટલ લોહી એકત્ર રેકોર્ડ બ્રેક રકતદાન કરી એક ટીપું લોહી નું કોઈ ની જિંદગી બચાવી શકે છે તેને સાર્થક કરી હઝરત ઇમામ હુસેન ની યાદ માં લોહી આપ્યું હતું.આ અંગે વિનોદભાઈ બાંડીવાળા એ જણાવ્યું હતું.
[wptube id="1252022"]









