KALOL(Panchamahal)PANCHMAHAL
ડેરોલ ગામ ખાતે કામધેનુ ગૌશાળા દ્વારા પ્રાયોજીત પ્રજ્ઞા પુરાણ કથા માં પ્રજ્ઞા પુત્રી રશમિકબેન દ્વારા આર્શીવચન.

તારીખ ૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે પ્રજ્ઞા પુત્રી જ્યોતિબેન દરજી મુ. વાસણા તા બોરસદ દ્વારા પાંચ દિવસની સુમધુર સંગીત સુરાવલી સાથે ની શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા ચાલી રહી છે. આયોજન કાલોલ ની શ્રી કામધેનુ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કથામાં કોરોના કાળમાં દિવંગત પામેલા આત્માઓના મોક્ષાર્થે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મુખ્ય યજમાન તરીકે ડો. અશોકભાઈ મોતીભાઈ પટેલ અને સહયોગી સંસ્થાઓ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારની કથામાં પ્રજ્ઞા પુત્રી રશમિકાબેન ડભોઇ વાળા કથા મંડપ મા આવ્યા હતા અને પોતાના આર્શીવચન આપ્યા હતા.

[wptube id="1252022"]









