KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મોકળ પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવ નો ઉજવણી કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મોકળ પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ ૧૨/૬/૨૦૨૩ ને સોમવારે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચ સંજયસિંહ ચૌહાણ.દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી અશ્વિનસિંહ પરમાર.ડેપ્યુટી સરપંચ કેશવસિંહ ચૌહાણ.માજી સરપંચ જશવંતસિંહ ચૌહાણ.દલપતસિંહ ચૌહાણ.શાળા ના આચાર્ય નરેન્દ્રભાઇ પટેલ.મોકળ શાળા પરિવાર.એસ.એમ.સી પરિવાર. અને દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ સામંતસિંહ ચૌહાણ.અશ્વિનસિંહ પરમાર. કિરીટસિંહ ચૌહાણ,ઇશ્વરસિંહ ચૌહાણ,ગોપાલસિંહ જશવંતસિંહ ચૌહાણ, વગેરે ના સહકાર થી સંપન્ન થયો હતો સમગ્ર પોગ્રામ નું સંચાલન શાળાના બાળકો નિર્મલસિંહ ચૌહાણ.આકૃતિબેન ચૌહાણ અને શાળાના શિક્ષક અશ્વિનકુમાર પંડ્યા ધ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]