KALOL(Panchamahal)PANCHMAHAL
અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ટીઆરબી જવાનોના વેતનમાં વધારો કરવા મુખ્યમંત્રીને માંગ.
તારીખ ૨૫/૦૭/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત રાજ્ય નાં પ્રભારી આશિષભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના લેખિત રજૂઆત કરી રાજ્યમાં ગમે તે પરિસ્થિતિમાં તાપ તડકો વરસાદ સહન કરી રોડ ઉપર ઉભા રહીને સતત પોતાની ફરજ બજાવતા ટીઆરબી જવાનોના વેતનમાં વધારો કરવાની માંગણી કરે છે હાલમાં તેઓ મહીનામાં ૨૬ દીવસ હાજર રહી શકે છે તેઓના વેતન મા વધારો કરવાની ભલામણ કરી માંગ કરી છે
[wptube id="1252022"]









