
તારીખ ૨૩ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ ના જન્મોત્સવ નિમિત્તે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમા મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ ના આગેવાનો,વડીલો,યુવાનો,માતા, બહેનો પરંપરાગત વસ્ત્રો મા હાજર રહ્યા હતા શોભાયાત્રા કાલોલ નગરમાં ફરી ને પુનઃ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પરત આવી હતી ત્યારે બ્રહ્મ ભોજન નું આયોજન કરાયું હતુ અને સમુહ સંધ્યા આરતી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]









